દેશ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા, તીવ્રતા 6.4 નોંધાઇ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા, તીવ્રતા 6.4 નોંધાઇ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળમાં હતું. ભૂકંપની તીવ્રતા 6.4 હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
દિલ્હીની સાથે સાથે યૂપી-બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 મપાઇ છે. ભૂકંપના ઝટકા બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા