આનંદ
આંકલાવ ખાતે આવેલી કોર્ટના વકીલ મંડળની આગામી એક વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે ચૂંટણી યોજાઈ હતી
આંકલાવ ખાતે આવેલી કોર્ટના વકીલ મંડળની આગામી એક વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે ચૂંટણી યોજાઈ હતી
આજરોજ સમગ્ર ગુજરાતમાં એડવોકેટ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ તેમજ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના પ્રમુખ પદ માટે જનકસિંહ ઠાકોર ઉપપ્રમુખ માટે તેજલબેન સુથાર અને સેક્રેટરી માટે મોહનભાઈ પઢીયાર બહુમતીથી વિજય થયો હતો