અમદાવાદ
અમદાવાદ વીડિયો: વડોદરા બોટ દુર્ઘટના બાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવાઇ
અમદાવાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવવામાં આવી છે. પર્યટકોની સુરક્ષાના કારણોસર વોટર રાઇડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ કરાતા સાબરમતી રિવરફ્રન્ટમાં ચાલતા બોટિંગ બાબતે જરૂરી પરવાનગી લીધા વિના જ આ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં થયેલા હરણીકાંડ બાદ તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવ સાબરમતી રિવરફ્રન્ટ પર કરાવવામાં આવતા બોર્ટીંગ બાબતે તમામ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો
અમદાવાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવવામાં આવી છે. પર્યટકોની સુરક્ષાના કારણોસર વોટર રાઇડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ કરાતા સાબરમતી રિવરફ્રન્ટમાં ચાલતા બોટિંગ બાબતે જરૂરી પરવાનગી લીધા વિના જ આ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આખરે અત્યાર સુધી કોર્પોરેશન સાબીરમતી રિવરફ્રન્ટ સત્તાધીશો અને પોલીસ દ્વારા આ બાબતે શા માટે ગંભીરતા દાખલામાં આવી ન હતી તે સૌથી મોટો સવાલ છે