Uncategorized
પેટ્રોલ અને ડીઝલ કેમ નથી થતું સસ્તું ? ભાવમાં ઘટાડો થશે કે નહીં?
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ મૂજબ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. હાલ ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 83 ડોલર ઉપર છે. છેલ્લા એક સપ્તાહમાં કાચા તેલની કિંમતમાં 6 ટકાનો વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા અઠવાડિયે વધારો જોવા મળ્યો છે.

2 જાન્યુઆરી બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. ભારતમાં કાચા તેલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારનું માનવું છે કે અત્યારે ક્રૂડ ઓઈલ માર્કેટમાં ઘણી અસ્થિરતા છે. ભૌગોલિક રાજકીય તણાવ ઉપરાંત અમેરિકાના મજબૂત આર્થિક ડેટા અને ચીનની વધતી માગને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.