આનંદ
આણંદ: આંકલાવ તાલુાના ગંભીરા મહી નદીના પટમાં રેતી ખનન કરતાં ભુ માફિયાઓ ઉપર કયા અધિકારીઓની રહેમ નજર…!?
ગંભીરા મહી નદીના પટમાં રેતી ખનન કરતાં ભુ માફિયાઓ ઉપર કયા અધિકારીઓની રહેમ નજર...!?
ગંભીરા મહી નદીના પટમાંથી રેતી ખનન થઈ રહેલ પોઈન્ટ ઉપર અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે તો રેતી ભરવાના મશીન ઉપર ફરજ બજાવતા ડ્રાઇવર ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેમાં નવાઈની વાત નથી..!?
આણંદ જિલ્લાના છેવાડા ગામોમાં મહી કાંઠા વિસ્તારમાં ગંભીરા ગામ નજીક પસાર થઈ રહેલ મહીસાગર નદીના પટમાંથી રેતીનું ખનન કરી લાખો ટન રેતી ચોરી કરવામાં ભુ માફિયાઓ ને આપવામાં આવેલી પરમિશન કેટલી લીગલી છે તપાસનો વિષય આણંદ જિલ્લાનું ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ દ્વારા ગંભીરા ગામ નજીક મહી નદી માંથી રેતી ખનન કરતા ભુ માફીયા ઓને દેખાવા પૂરતી પરમિશન આપવામાં આવેલ હતી ભુ માફીયા ઓ દ્વારા ચર્ચા..!?