ગુજરાત
નડિયાદ: જાદવપુરા પ્રાયમિક શાળા રમતોત્સવ-૨૦૨૩ – ૨૦૨૪ રમતોત્સવ ઉજવાયો
જાદવપુરા પ્રાયમિક શાળા રમતોત્સવ-૨૦૨૩ - ૨૦૨૪ રમતોત્સવ ઉજવાયો
નડિયાદ તાલુકાના જાદવપુરા પ્રાયમિક શાળામાં વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઇ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
શૈક્ષણિક પ્રગતિની સાથે સાથે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લેવો જોઇલઅુે. જેનાથી દરેક વિદ્યાર્થીઓને તેની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે. વધુમાં તેમણ શૈક્ષણિક પ્રગતિ વિશે માર્ગદર્શન પૂરૂ પાડયુ હતુ. આ રમતોત્સવમાં પ્રથમ તમામ હાઉસના ખેલાડી ભાઇ રહેનોએ માર્ચ પાસ્ટ કરી મહેમાનોનું અભિવાદન કયું હતુ. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ દોડ, સંગીત ખુરશી, ત્રિપગી દૌડ, લાંબી કૂદ, કૌયળા દીડ, લીંબુ ચમચી, લોટ ફૂંકવા,ઊંચો કૂદકો. તમામ પ્રકારની રમતોમાં ભાગે બાળકોએ ઉત્સાહ માન્યો હતો