આનંદ
આણંદ: આંકલાવ ખાતે માં હોસ્પિટલ નું ખાતમુરત કરવામાં આવ્યો
આંકલાવ ખાતે માં હોસ્પિટલ નું ખાતમુરત કરવામાં આવ્યો
આંકલાવના વિધાનસભાના ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રીઅમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહિયા હતા ડોક્ટર મેહુલ કુમાર સિંહ પઢીયાર દ્વારા જાણવા મળેલ આંકલાવ તાલુકા માં, દર્દીઓને રાહત ફીથીસારી સુવિધા મળે જેનું ધ્યાનમાં રાખી આંકલાવમાં પી એન સ્ક્વેર કોમ્પલેક્ષમાં માં હોસ્પિટલ નુ ખાતમુરત કરવામાં આવ્યો માં હોસ્પિટલમાં ખુબ સારી સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ માં હોસ્પિટલ ના ખાતમુરત પ્રસંગે મોકલાવો તેમજ મોકલાવ તાલુકાના આગેવાનો તેમજ સગા સંબંધીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા