આનંદ
આનંદ:આંકલાવમાં આવેલ માં હોસ્પીટલ માં પ્રથમ બે કેશ નોર્મલ ડિલિવરી કરવામાં આવી
આંકલાવમાં આવેલ માં હોસ્પીટલ માં પ્રથમ બે કેશ નોર્મલ ડિલિવરી કરવામાં આવી
આંકલાવ ખાતે આવેલી માં હોસ્પિટલ 24*7 કલાક અનુભવી સ્ટાફ અને ડોક્ટરની દેખરેખ હેઠળ પ્રસ્તુતિ માતાની સુવિધા આપનાર મા હોસ્પિટલ માં સૌપ્રથમ બે ડીલેવરી ના કેસ બંને નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી જેને લઈને બનેવ પરિવારે ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો
હિરલબેન શિવકુમાર રાઠોડ મુ.રાઠોડપુરા નોર્મલ પ્રસ્તુતિ
તેજલબેન ધર્મેન્દ્રસિંહ ગોહિલ મુ. નદેસરી, જી. વડોદરા