આનંદ

આનંદ: CVM યુનિવર્સિટી, ILSASS કોલેજના વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી.

CVM યુનિવર્સિટી, ILSASS કોલેજના વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી.

ILSASS કોલેજના જર્નાલિઝમ , પોલીટિકેલ સાઈન્સ અને ઈકોનોમિક્સ વિદ્યાર્થીઓએ વિધાનસભાનું લાઈવ સત્ર નિહાળ્યું હતું. વિધાનસભામા લાઈવ સત્ર પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્યો રસ્તા અને વીજળીના મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પ્રશ્નકાળ નિહાળ્યો હતો. આ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓને જાણવા મળ્યું કે બંધારણીય રચના, સંસ્થાકીય કામગીરી અને ચૂંટણીલક્ષી રાજકારણ વિશે કેવી રીતે કામ થાય છે . આ પ્રવાસ પ્રાધ્યાપકો ડૉ. ક્રિષ્ના ત્રિવેદી, ડૉ. રાજિન્દર કૌર, આદિત્ય થમ્મા, ડૉ. રજનીશ શર્મા અને શિવમ બલ્લેવાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલજના પ્રિન્સિપાલ ડૉ. સી એન અર્ચના એ છાત્રોને અભિનંદન પાઠવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button