આનંદ
આણંદ: આંકલાવ તાલુકાના મુજકુવા ગામમાં આજરોજ ફક્ત 1રૂપિયામા સમૂહ લગ્ન યોજાયો
આંકલાવ તાલુકાના મુજકુવા ગામમાં આજરોજ ફક્ત 1રૂપિયામા સમૂહ લગ્ન યોજાયો
રિપોર્ટર: મહેશભાઈ પઢીયાર
સવૅ ક્ષત્રિય સમાજ -સમૂહ લગ્ન મહોત્સવ
આ પ્રસંગે આવેલા દાંતા ઓ નું ફુલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો.
આપણા સમાજના કુરિવાજો નાબુદ કરવા લગ્ન ના મોટા ખર્ચ બચાવવા માટે ચુસ્ત નિયમો નું સતત મહેનત થી
ગુજરાત રાજ્ય મૂળ નિવાસી ક્ષત્રિય એકતા સમિતિ .ખડાણા-ગુજરાત પ્રદેશ ઓબીસી પ્રમુખ કે.એમ.ઠાકોર સાહેબ અને મંચના અધ્યક્ષ શ્રી અરવિંદ ભાઈ ગોહેલ ઉપ પ્રમુખ. તા. પં.વસો ના આયોજન થી સમાજના કુરિવાજો નાબુદી માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.