આનંદ
આણંદ: આંકલાવ તાલુકાના મુજકુવા પાટડી સીમ આંગણવાડી શેરડીયાપુરા આસોદર ને જોડાતો ડામર રોડ 2.20 કી.મી. રૂપીયા 164 લાખ ના ખર્ચે
આંકલાવ તાલુકાના મુજકુવા પાટડી સીમ આંગણવાડી શેરડીયાપુરા આસોદર ને જોડાતો ડામર રોડ 2.20 કી.મી. રૂપીયા 164 લાખ ના ખર્ચે
રિપોર્ટર.મહેશભાઈ પઢિયાર
આંકલાવ તાલુકાના મુજકુવા પાટડી સીમ આંગણવાડી શેરડીયાપુરા આસોદર ને જોડાતો ડામર રોડ 2.20 કી.મી. રૂપીયા 164 લાખ ના ખર્ચે તથા
કોસીંદ્રા ચકલા (કાશીપુરારોડ) થી હિંમતપુરાને જોડતો ડામર રોડ 1.65 કી. મી અંદાજીત રૂપીયા 120 લાખના ખર્ચે કુલ રૂપિયા 2 કરોડ 84 લાખના 2 ડામર રોડનુ ખાતમુહર્ત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દિનેશભાઇ પઢિયાર, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખશ્રી લક્ષ્મણસિંહ જાદવ, તાલુકા ભાજપ મહામંત્રી ગણપતસિંહ પઢિયાર તથા પૂર્વતાલુકા પંચાયત સભ્ય ડાહ્યાભાઈ પઢિયાર તથા દૂધ મંડળીના ચેરમેનશ્રી મનુભાઈ પઢિયાર તથા મહાકાળી માતાજીના ભુવાજી મનુભાઈ પઢિયાર તથા ગ્રામજનોની ઉપસ્થિતિમા કરવામાં આવ્યું