આનંદ
આનંદ:આકલાવ ખાતે મા હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પ નું તારીખ,૦૪-૦૩-૨૦૨૪ થી ३१-०३-२०२४ આયોજન કરવામાં આવ્યું છે
આકલાવ ખાતે મા હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પ નું તારીખ,૦૪-૦૩-૨૦૨૪ થી ३१-०३-२०२४ આયોજન કરવામાં આવ્યું છે
આંકલાવ માં આવેલી માં હોસ્પીટલ મા ડૉ. મેહુલસિંહ પઢિયાર દ્રારા ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર્દીઓને મળે તેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે
એપોઈમેન્ટ લેવી જરૂરી 99988 13108
ફ્રી સેવાઓ
• સોનોગ્રાફીની તપાસ
• તમામ સ્ત્રીરોગોનું નિદાન તથા સારવાર
• માસિકને લગતી તમામ તકલીફોની સારવાર
• વંધ્યત્વ નિવારણ માટે સલાહ તથા સારવાર
• ગર્ભાવસ્થા તથા ડિલીવરી / સીજેરીયન વિશેની માહિતી
• ગર્ભાશય (કોથળી)નું ટાંકાવાળું તથા દૂરબીનવાળું ઑપરેશન રાહતદરે
• ડિલીવરી તથા સિઝેરીયન ડિલીવરી રાહતદરે
લેબોરેટરીમાં ૨૦% અને દવાઓમાં ૧૦% ડિસ્કાઉન્ટ
Hospital Address
પી.એન. સ્કેવર કોમ્પ્લેક્ષ, આંકલાવ-આસોદર રોડ, આંકલાવ – ૩૮૮૫૧૦, જી. આણંદ.