આનંદ
આણંદ: ઝાંખરિયા ગામે ધારાસભ્ય યોગેશ ભાઈ પટેલ બાપજી સાહેબ એ નવીન માર્ગ નું ખાતમુર્હત કર્યું
ઝાંખરિયા ગામે ધારાસભ્ય યોગેશ ભાઈ પટેલ બાપજી સાહેબ એ નવીન માર્ગ નું ખાતમુર્હત કર્યું
આણંદ જીલ્લાના ઝાંખરિયા ગામે આજે નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બની રહેલા રોડનું ધારાસભ્ય યોગેશ ભાઈ પટેલ બાપજી સાહેબ, ઝાંખરિયા ગામ ના સરપંચ શ્રી સુમિત્રાબેન ચાવડા તથા ડેરી ના ચેરમેન મુકેશ પટેલ તથા સુનિલ ભાઈ પટેલ (વકીલ) દરેક સમાજ ના સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઝાંખરિયા થી શંકર પુરા વડોદ જોડતા ડામરનો રોડ તૈયાર થશે.