વડોદરા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ માં ડભાસા ગામ પાસે આવેલ ક્રોસરોડ્સ હોસ્પિટલ અને શંકરા આઈ હોસ્પિટલ દ્વારા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ માં ડભાસા ગામ પાસે આવેલ ક્રોસરોડ્સ હોસ્પિટલ અને શંકરા આઈ હોસ્પિટલ દ્વારા કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું
આજ રોજ પાદરા તાલુકાના મુજપુર ગામે સામાજિક કાર્યકર પઢિયાર ભરતકુમાર ત્રિકમસિંહ દ્વારા પાદરા તાલુકાના તમામ વડીલો અને માતાઓ વિનામૂલ્યે મોતિયા નિદાન કેમ્પનું શંકરા આઇ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું ઘર આંગણે આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં આજુ બાજુના ગામોના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો અને મોતિયાના મળેલ દર્દીઓને આજ રોજ ઓપરેશન માટે બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ઓપરેશન બાદ પરત બસ વિનામૂલ્યે ઘરે મૂકી જવામાં આવશે.
સાથે સિનિયર સિટીઝન, વિકલાંગ વ્યક્તિઓ અને વિધવા બહેનો માટે ક્રોસ રોડ હોસ્પિટલના સહયોગથી સામાજિક જવાબદારીના ભાગરૂપે માત્ર રૂ.50 માં રજીસ્ટ્રેશન કરાવી આજીવન ફ્રી
કન્સલ્ટેશન
એક્ષ રે
ઈ.સી.જી
આર.બી.એસ
લાઇફ ટાઇમ સુવિધા
રૂમ ચાર્જીસ: 50% ડિસ્કાઉન્ટ
નો ગામ લોકો દ્વારા મોટી સંખ્યામાં લાભ લેવામાં આવ્યો…