આનંદ
આણંદ:લોકસભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે વાસદ પોલીસ સ્ટેશનમાં આવેલ સંવેદન શીલ વિસ્તારોમાં પોલીસ સ્ટેશનના
લોકસભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે વાસદ પોલીસ સ્ટેશનમાં આવેલ સંવેદન શીલ વિસ્તારોમાં પોલીસ સ્ટેશનના
આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અન્વયે વાસદ પોલીસ સ્ટેશનમાં આવેલ સંવેદન શીલ વિસ્તારોમાં પોલીસ સ્ટેશનના પોલીસ માણસો તથા CISF એરપોર્ટ સિક્યુરિટી ગાર્ડ કલકત્તા ની 935 બટાલીયનના જવાનો સાથે કલાક ૧૦:૦૦ થી ૧૧:૫૦ સુધી ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ છે. તેમજ આગામી સમય દરમ્યાન લોકસભા ચૂંટણીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણે માહોલમાં થાય તે સારૂ તકેદારીના ભાગરૂપે તમામ ગામડાઓમાં ફુટ પેટ્રોલિંગ કરી ફ્લેગમાર્ચ યોજવામાં આવનાર છે.