આનંદ
આણંદ:આંકલાંવમાં આવેલ માંં હોસ્પિટલમાં ડો મેહુલ પઢિયાર દ્વારા પ્રથમ સિઝેરીયનની ડીલીવરી કરવામાં આવી
આંકલાંવમાં આવેલ માંં હોસ્પિટલમાં ડો મેહુલ પઢિયાર દ્વારા પ્રથમ સિઝેરીયનની ડીલીવરી કરવામાં આવી
આંકલાવમાં આવેલ માં હોસ્પિટલમાં ડો. મેહુલસિંહ પઢિયાર દ્વારા પ્રથમ સીઝરિયન ડીલીવરી કરવામાં આવી… રાજુબા ધર્મેન્દ્રસિંહ વાઘેલા મુકામ ચંડીસર ( અમદાવાદ ) ના વતની જેમને એ અચાનક ડિલિવરી નો દુખાવો થતાં તારીખ 10/03/2024 ને રવિવારના રોજ દાખલ કરી અગાઉ તેમણે સીઝર હતું અને આ ડિલિવરી માં લોહીના ટકા ઓછા હોવાથી એક બોટલ લોહી ચઢાવવામાં આવ્યું અને બીજી સિઝરિયન ડિલિવરી કરાવવામાં આવી. માતા અને બાળક બંને સ્વસ્થ છે. આ માટે પરિવારે ડો મેહુલસિંહ પઢિયાર તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો…