આનંદ
આણંદ: કોગ્રેસના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો બોરસદ તાલુકામાં વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર
કોગ્રેસના ઉમેદવાર શ્રી અમિત ચાવડાનો બોરસદ તાલુકામાં વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર
આણંદ લોકસભા વિસ્તારમાં આજરોજ બોરસદ તાલુકાના દેદરડા ગામમાં વહાણવટી મેલડી, વહેરાઇ માતાજી અને ભાથીજી મહારાજ, રામદેવજીના મંદિરે દર્શન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આણંદ લોકસભા ના ઉમેદવાર શ્રી અમિતભાઇ ચાવડાની દેદરડા ખોડીયાર માતાજી ના મંદિર નજીક સભા રાખવા મા આવી ત્યારબાદ વહેરા, ડભાસી, સંતોકપુરા, કાવીઠા, ઢુઢાકુવા, સુરકુવા, ધોબીકુઇ, સિગલાવ, પામોલ, દહેમી થય ને નામણ વિગેરે ગામોમાં ગામલોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ, નગારા,દારૂખાનું ફોડી ઉમળકાભેર નાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું તમામ ગામમાં સૌ ગ્રામજનો એ અમિત ચાવડાને જંગી મતો થી વિજયી બનાવવીએ તેવો નિરધાર વ્યકત કર્યો હતો
પ્રચાર કાર્યક્રમ મા નવયુવાનો , આગેવાનો વડીલો, બહેનો ખુબ મોટી સંખ્યામાં સાથે જોડાયેલા હતા.