આનંદ
આણંદ:આંકલાવના મુજકુવા ગામે અમિત ચાવડાએ ચૂંટણી પ્રચારમાં
આંકલાવના મુજકુવા ગામે અમિત ચાવડાએ ચૂંટણી પ્રચારમાં
આણંદ જિલ્લા બ્યુરો ચીફ: મહેશ ભાઈ પઢિયાર
આંકલાવ તાલુકાના ગામોમાં પ્રચંડ જન સમર્થન સાથે અમિત ચાવડાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.સાથે સાથે લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની ચૂંટણી પ્રચારની સભાઓમાં લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ ઉમટી રહ્યા છે.
કો
આ ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત ચાવડાએ આમરોલ ગામમાં નાગેશ્વરી માતાજી. રામબાઈ માતાજી, મહાદેવજી ના મંદિરે અને કહાનવાડી ભાથીજી મહારાજ રામદેવજી મહારાજના દર્શન કરી સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.