આનંદ
Anand :બોરસદ આણંદ ચોકડીથી નવા બ્રિજ સુધી રોડ બનાવવા માટે થતી બાળ મજૂરી.!
શું આ રોડ બનાવનાર કંપની અને કોન્ટ્રાકટર ની બેદરકારી જબરદસ્તી?
આ કોન્ટ્રાકટર ને મજૂરો મળતા જ નથી તો આવા નાના બાળકો ને કામ કરાવવા મજબૂર! શું આ જિલ્લા બાળ મજૂર વિભાગ એક્શન લેસે કે તેપણ તેમની થતી મજૂરી લઈ લેશે??
બોરસદ તાલુકાની આણંદ ચોકડી થી બ્રિજ સુધી બનતા રોડ માં નાના બાળકો મજૂરી કરતા હોય તેવો વિડિયો માં દ્રશ્યો ચોખા જ દેખાઈ આવે છે આ વીડિયો ના આધારે ટુંકજ દિવસોમાં માનવ અધિકારિયો ફરિયાદ કરવામાં આવશે….જે રોડ બનાવી રહ્યા છે તે નામી પટેલ કંટ્રકશન મૂળ માંજલ પુર વડોદરા ના હોય તેવી બૂમ!કે જેઓ એકશો ત્રીસ થી એકાશો ચાલીસ ડિગ્રી માં કામ કરતા મજૂરોને શું સેફ્ટી શૂઝ કે બીજી અન્ય સેફ્ટી આપવામાં આવે છે કે કેમ આણંદ જિલ્લામાં ચાલતા રોડ કોન્ટ્રાકટર ની જનમ કુંડળી…આણંદ જિલ્લામાં કયાં કયાં તેમના કોન્ટ્રાક્ટ દ્વારા ચાલતા હોય તેવા કૌભાંડ ની વધુ વિગત..