આનંદ
Anand: થ્રી ફેજ વીજળીના તારને નડતર રૂપ લીલા ઝાડ કાપવા માટે રાસ જીઈબીના અધિકારીઓની મનમાની તપાસનો વિષય
કઠાણા ગામના ખુમાનપુરા સીમ રહેઠાણ વિસ્તારમાં ઘણા સમયથી
- રાસ જીબી ના અધિકારીઓ દ્વારા કઠાણા ગામ વિસ્તારમાં કઠાણા વીજળીના તારને નડતરરૂપ રૂપ લીલા ઝાડને કાપવા માટે રામપુરા ના જાગૃત નાગરિક દ્વારા રાસ જીઇબી મા મૌખિક રજૂઆત કરીના વીજળીના તારને નડતરરૂપ લીલા ઝાડ કાપવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં રાસ જીઇબીના અધિકારીઓને નડતરરૂપ લીલા ઝાડ કાપવા માટે મનમાની કરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે શું રાસ જીઇબીના અધિકારીઓ વીજળીના તારથી જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યા છે કે પછી મન માની વીજળીના તારને નડતરરૂપ લીલા ઝાડથી શોર્ટ સર્કિટ થશે તો જવાબદાર કોણ ન વાતો વાયુ ફેલાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસમાં રામપુરા રહેઠાણ વિસ્તારમાં રાસ જીઇબીના અધિકારીઓ દ્વારા લીલા ઝાડ કાપવામાં આવશે કે પછી પોતાના પગારથી મતલબ વધુ વિગત તો વિસ્ફોટ માહિતી સાથે આવતા અંકે