ગુજરાત

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, ગુજરાતની 15 સીટ પર નામ જાહેર થયાં

લોકસભા ચૂંટણીની જાહેર થાય તે પહેલા દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં ભાજપે...

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેર થાય તે પહેલા દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી ગુજરાતની 15 સીટો પર નામ જાહેર કરવામાં આવ્યા છે.

દાદરા નગર હવેલી- લાલુ ભાઈ બાબુ ભાઈ પટેલ

 

કચ્છ -વિનોદ ચાવડા

 

બનાસકાંઠા-શ્રીમતી ડોક્ટર રેખાબેન ચૌધરી

 

પાટણ -ભરત સિંહ ડાભી

 

ગાંધીનગર-અમિત શાહ

 

અમદાવાદ પશ્ચિમ- દિનેશ ભાઈ મકવાણા

 

રાજકોટ -પુરુષોત્તમ રુપાલા

 

પોરબંદર -મનસુખ માંડવીયા

 

જામનગર-પૂનમ બેન માડમ

 

આણંદ-હિતેષ રમેશ ભાઈ પટેલ

 

ખેડા-દેવુસિંહ ચૌહાણ

 

પંચમહાલ-રાજપાલ સિંહ મહેન્દ્રસિંહ જાદવ

 

દાહોદ-જશવંત સિંહ ભાભોર

 

ભરુચ -મનસુખ વસાવા

 

બારડોલી-પ્રભુભાઈ વસાવા

 

નવસારી -સીઆર પાટિલ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button